Agricultural Universities of Gujarat & Kamdhenu University Common Admission

Agricultural Universities of Gujarat & Kamdhenu University Common Admission

for the Academic Year 2015-16

Anand Agricultural University
Junagadh Agricultural University
Navasari Agricultural University
Sardar Krushinagar Dantiwada Agricultural University
Kamdhenu University

 
 

Welcome to GSAUCA

 

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural UniversityJunagadh Agricultural University, Navsari Agricultural University, Sardarkrushinagar Dantiwada Agricultural University and Kamdhenu University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

 

અગત્યની સૂચના :: 

 

ગૃહ વિજ્ઞાન પોલિટેકનિક, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પોલિટેકનિકમાં ST કેટેગરીમાં ખાલી બેઠકોની સંખ્યા જાહેરાતમાં શરતચૂકથી 14 દર્શાવેલ છે તેના બદલે 2 બેઠકો ખાલી છે. તેવું ધ્યાને લેવું.

 

ધોરણ-૧૨ પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં કોલેજ ખાતે હાજર થવાની તારીખ લંબાવવા બાબત

 

ધોરણ-૧૦ પછીના પોલિટેકનિક કક્ષાના ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રૂબરૂ પ્રવેશ કાર્યક્રમ વર્ષ : ર૦૧૫-૧૬ (રાઉન્ડ:૪) રૂબરૂ કાઉન્સેલીંગ

 

 

Updated -તા.૦૧/૦૯/૨૦૧૫ થી તા. ૦૪/૦૯/૨૦૧૫ દરમ્યાન સ્નાતક કક્ષાના ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રૂબરૂ પ્રવેશ કાર્યક્રમ વર્ષ : ર૦૧૫-૧૬  રૂબરૂ કાઉન્સેલીંગ

 

તા.૦૮/૦૯/૨૦૧૫ના રોજ  પશુપાલન ડિપ્લોમા તેમજ  કૃષિ ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના રૂબરૂ કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવેલ વિધાર્થીઓની મેરીટ/રેન્ક મુજબની યાદી

 

તા.૦૯/૦૯/૨૦૧૫ના રોજ  બાગાયત ડિપ્લોમા/ કૃષિ ઈજનેરી ડિપ્લોમા / એગ્રો પ્રોસેસિંગ ડિપ્લોમા / ન્યુટ્રિશાન એન્ડ ડાયેટેટિક્સ ડિપ્લોમા તેમજ ગૃહ વિજ્ઞાન ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના રૂબરૂ કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવેલ વિધાર્થીઓની મેરીટ/રેન્ક મુજબની યાદી

 

 

 

તા: ૧-૯-૧૫ થી ૪-૯-૧૫ દરમ્યાન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના રૂબરૂ કાઉન્સેલિંગ માટે બોલાવવામાં
 

આવેલ વિધાર્થીઓની મેરીટ/રેન્ક મુજબની યાદી

 

Click here for PolyTechnic / UG Merit (for Counselling) 

 

UG Admissions Notice 2015-16

Polytechnic Admissions Notice 2015-16

UG - PROSPECTUS - ENGLISH - Revised

UG - માહિતી પુસ્તિકા - ગુજરાતી

Polytechnic - માહિતી પુસ્તિકા - ગુજરાતી